Gujarat/ વડોદરાઃ નારી સંરક્ષણ ગૃહમાંથી યુવતીઓ ફરાર, 2 બાંગ્લાદેશી સહિત 3 યુવતીઓ ફરાર, રેલવે પોલીસે ઝડપી હતી 2 બાંગ્લાદેશી યુવતી, યુવતીઓ ગૃહની છત કુદીને થઇ ફરાર, મોસમી શેખ, યાસમીન મુસ્લિમ,પોપી બેગમ શેખ ફરાર, ફરાર યુવતીઓ ને શોધવા પોલીસની દોડધામ

Breaking News