એપીએમસી ચૂંટણીનું પરિણામ/ ઘોઘંબા APMC ચૂંટણીનું પરિણામ જાહેર ભાજપ પ્રેરિત પેનલનો થયો જીત ખેડૂત વિભાગની 10 બેઠક માટે થયું હતું મતદાન 221 પૈકી 219 મતદારોએ કર્યું મતદાન મતગણતરીમાં બે બેલેટ પેપર કરાયા રદ્દ અગાઉ વેપારી વિભાગની ચાર બેઠકો થઇ બિનહરીફ

Breaking News