Gujarat/ અમદાવાદમાં કોરોનાની સ્થિતિ વણસી,આર્મીના ડોક્ટરોના અમદાવાદમાં ધામા,50 થી વધુ ડોક્ટરોની ટિમ પહોંચી અમદાવાદ,કાલીકટ થી અમદાવાદ આવી ટિમ,અમદાવાદની DRDO હોસ્પિટલમાં બજાવશે ફરજ,ડોકટર મેડિકલ સ્ટાફ પેરા મેડીકલ સ્ટાફ સહિત ગુજરાતમાં

Breaking News