Gujarat/ અમદાવાદમાં કોરોના સંક્રમણમાં વધારો, નવા 17 સ્થળોને માઇક્રો કન્ટે.માં મુકાયા, 33 સ્થળોને માઇક્રો કન્ટે.માંથી અપાઇ મુક્તિ, કાસા વ્યોમા,બોડકદેવમાં 450 મકાનોનો ઉમેરો, અનિક એપા,વસ્ત્રાપુરમાં 120 મકાનોનો ઉમેરો, કેસો વધતાં મનપા દ્વારા કરાઇ કાર્યવાહી, અમદાવાદમાં 24 કલાકમાં નવા 4207 કેસ

Breaking News