Ahmedabad/ અમદાવાદમાં ચંદ્રકાંત મકવાણાની હત્યાનો મામલો, આરોપી મનિષ બલઈ દોષિત જાહેર, સેશન્સ કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો, પોલીસ કોન્સ્ટેબલ હતા ચંદ્રકાંત મકવાણા, આ કેસ રેસ્ટ ઓફ રેર નથીઃ કોર્ટ, આરોપીને સજા અંગે ચાલી રહી છે દલીલ

Breaking News