Ahmedabad/ અમદાવાદમાં જીએસટીની કરદાતા પર તવાઇ, વ્યવસાયકારોને જીએસટીએ પાઠવી નોટિસ, 7 હજાર તબીબ વકીલ અને કોન્ટ્રાક્ટરોને નોટિસ, વ્યવસાયકારોએ નહીં ભરેલો ટેક્સ ભરવા નોટિસ, દસ્તાવેજી પુરાવા સાથે હાજર થવા આદેશ

Breaking News