Ahmedabad/ અમદાવાદમાં જીમ ખોલવા મુદ્દે મોટા સમાચાર, જીમ ખોલવા આદેશ ના અપાયાનો AMCનો ખુલાસો, નવો આદેશ ના થાય ત્યાં સુધી નહીં ખોલાય જીમ, જીમ બંધ રાખવાનો આદેશ યથાવત, જીમ સાથે સ્પોર્ટસ ક્લબ,ગેમઝોન બંધ રાખવા આદેશ યથાવત

Breaking News