Breaking News/ અમદાવાદમાં જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ લૂંટની સમગ્ર ઘટના CCTVમાં કેદ રામોલમાં જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ થયો હતો 3 બુકાનીધારી લૂંટારાઓ શોરૂમમાં પ્રવેશ્યા હતા રિવોલ્વર જેવુ હથિયાર બતાવી 1 લાખની માગ કરી ગ્રાહકોની હાજરીમાં શોરૂમમાં હુમલાનો પ્રયાસ કર્યો
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)