મહીસાગરમાં વરસાદ/ મહીસાગર:જીલ્લામાં વહેલી સવારથી વરસાદ લુણાવાડા, ખાનપુર, કડાણા અને વીરપુરમાં વરસાદ સવારે 06 વાગ્યા સુધી 24 કલાક ના આંકડા. ખાનપુર – 13 MM કડાણા -45 MM સંતરામપુર – 45 MM લુણાવાડા- 21 MM બાલાસિનોર – 68 MM વીરપુર – 43 MM

Breaking News