Gujarat/ ભાવનગરમાં નકલી ચલણી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું SOGની ટીમે નકલી નોટ છાપવાનું કૌભાંડ ઝડપી પાડયું ભરતનગર વિસ્તારમાંથી નકલી નોટનું કારખાનું ઝડપાયું 1.40 કરોડની નકલી ચલણી નોટ કબ્જે કરવામાં આવી એસઓજીને ટીમે પાંચ લોકોને પકડી પાડયા મોટામાથાઓની સંડોવણી હોવાની આશંકા

Breaking News