Gujarat/ વિધાનસભા ચૂંટણી પહેલા આખરી મતદાર યાદી જાહેર 4 કરોડ 90 લાખ 89 હજાર 765 લોકો કરશે મતદાન 18થી 19 વર્ષની વયના નવા મતદારોનો ઉમેરો નવા 4 લાખ 61 હજાર 494 મતદારોનો ઉમેરો વિધાનસભા ચૂંટણી પહેલા આખરી મતદાર યાદી જાહેર

Breaking News