Hollywood actor/ દિગ્ગજ અભિનેતા બર્નાર્ડ હિલનું 79 વર્ષની વયે થયું નિધન

હોલિવૂડના દિગ્ગજ અભિનેતા બર્નાર્ડ હિલ 79 વર્ષની વયે અવસાન પામ્યા છે…….

Breaking News Entertainment

Entertainment News: હોલિવૂડના દિગ્ગજ અભિનેતા બર્નાર્ડ હિલ 79 વર્ષની વયે અવસાન પામ્યા છે. બર્નાર્ડ હિલ 1997ની ફિલ્મ ‘ટાઈટેનિક’માં કેપ્ટન એડવર્ડ જોન સ્મિથની ભૂમિકા માટે જાણીતા છે. બર્નાર્ડ હિલની કો-સ્ટાર બાર્બરા ડિક્સને સોશિયલ મીડિયા પર દુઃખદ સમાચાર શેર કર્યા છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કરોડો રૂપિયા ખર્ચવા છતાં 2 મહિનામાં બંધ થવા જઈ રહ્યો છે ‘કપિલ શર્મા શો’

આ પણ વાંચો:બોયફ્રેન્ડ સાથે ઝઘડા પછી હોટેલ માંથી ટોપલેસ બહાર આવી બ્રિટની સ્પીયર્સ,જાણો પછી શું થયું?

આ પણ વાંચો:શું તારક મહેતાના સોઢીએ પોતે ગાયબ થવાનું આયોજન કર્યું હતું ?,જાણો શું છે હકીકત