Gujarat/ વડોદરા: પોલીસ કેવી રીતે રોકશે દારૂ, દારૂના દુષણ માટે જનતા પણ જવાબદાર, મંદિરમાં ભગવાનને ચઢાવાય છે દારૂ, વર્ષોથી દારૂબંધી છતાં પ્રસાદમાં દારૂનું ચલણ, માંજલપુરના જીવામામાના મંદિરે ચઢે છે દારૂ, દારુ સિગરેટનો પ્રસાદ ચઢાવવામાં આવે છે, 100 વર્ષોથી દારુ ચઢાવવાની પરંપરા રોકાઇ,
