Ahmedabad/ હોળી, ધૂળેટીને લઈને AMCનું જાહેરનામું, સોસાયટીઓમાં હોળી રમવા પર પ્રતિબંધ, હોળી અને ધૂળેટી દરમિયાન જાહેર કરી SOP, કલબ તેમજ પાર્ટી પ્લોટ બંધ રાખવા આદેશ, જાહેર માર્ગો પર પણ હોળી નહિ રમી શકાય, મંદિરોમાં પણ હોળીના ઉત્સવ પર પ્રતિબંધ, AMCની ટીમ દ્વારા ધ્યાન રાખવામાં આવશે, આજે 200થી વધુ ટીમો રોડ ઉપર ફરશે નિયમોનો ભંગ થશે તો લેવાશે પગલાં

Breaking News