અમેરિકામાં શૂટઆઉટ/ અમેરિકામાં ફરી એકવાર સ્કૂલમાં ગોળીબાર મહિલા હુમલાખોરે કર્યો સ્કૂલમાં ગોળીબાર ગોળીબાર કરતા 7 લોકોના થયા મોત 3 બાળકોનો મૃતકોમાં પણ સમાવેશ પોલીસે મહિલા હુમલાખોરને કરી ઠાર નાશવિલમાં આવેલી કોન્વેન્ટ સ્કૂલમાં ગોળીબાર હુમલાખોરે શાળામાં કર્યું હતું અંધાધૂંધ ફાયરિંગ ગોળીબારમાં 7 લોકોના થયા મોત રાષ્ટ્રપતિ જો બાઇડને ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી

Breaking News