Weather/ જાણો ગુજરાતમાં ક્યારથી શરૂ થશે પ્રિ – મોન્સૂન એક્ટિવિટી…

અંબાલાલ પટેલે રાજ્યમાં હવામાનની આગાહી કરી છે. 10…..

Gujarat Top Stories

Gujarat Weather News:  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં હવામાનની આગાહી કરી છે. 10 થી 14 જૂન સુધીમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. ઉત્તર ભારતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. રાજ્યમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ આવશે.

અંગ દઝાડતી ગરમી વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાનને લઈ આગાહી કરી છે. ગુજરાતમાં કેટલાક ભાગોમાં જૂન મહિનામાં છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં નદીઓમાં પૂર આવે તેવી સ્થિતિ સર્જાશે. ગુજરાતમાં આ વર્ષે સારો વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં ફરીથી પોલીંગ બૂથ પર 100 ટકા મતદાન

આ પણ વાંચો: અમરેલીમાં ફરજ પર હાજર ચૂંટણી કર્મચારીનું હાર્ટએટેકથી નિધન

આ પણ વાંચો: કલ, આજ ઔર ‘કલ’નું એક સાથે મતદાન