Gujarat/ અમદાવાદમાં ડબલ મર્ડર કેસનો મામલો, પોલીસે 4 હત્યારાઓને ગ્વાલિયરના ગિઝોરાથી ઝડપ્યા , પોલીસ ચારેય આરોપીઓને આજે અમદાવાદ લાવશે, હત્યામાં વપરાયેલા બે ચાકુ અને બે બાઇક કબજે લેવાયા, વૃદ્ધ દંપતીને બંધક બનાવી લૂંટ કરવાનો હતો પ્લાન, ક્રાઈમ બ્રાન્ચે 200 થી વધારે CCTV કેમેરા ચેક કર્યા , રવિવારે પોલીસે એક આરોપીની કરી હતી ધરપકડ

Breaking News