Breaking News/ બનાસકાંઠાના વાવમાં 45 પાકિસ્તાનીઓ પકડાયા, માવસરીના આકોલી ગામે ભાગીયા તરીકે ખેત મજૂરી કરતા, તમામ લોકો પ્રવાસી વિઝા પર ભારતમાં આવ્યા હતા, વિઝા પુરા થયા હોવા છતાં પાકિસ્તાન પરત ફર્યા ન હતા, વધુ વિઝા માટે એપ્લાય કર્યું હોવાનું પણ સામે આવ્યું, પોલીસે તમામ 45 પાકિસ્તાની નાગરિકોની અટકાયત કરી  

Breaking News
Breaking News