Breaking News/ સુરતમાં ફરી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, 2 વર્ષની બાળકીએ રમતા રમતા એસિડ પી લીધું, ગંભીર હાલતમાં બાળકીને હોસ્પિટલમાં ખસેડાઈ, પાંડેસરાની ગીતાનગર સોસાયટીમાં બની ઘટના, સિવિલના NICU વોર્ડમાં બાળકી સારવાર હેઠળ, બાળકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું  

Breaking News
Breaking News