Gujarat/ પીએમ નરેન્દ્ર મોદી પહોંચ્યા જામનગર,  જામનગરમાં PMનું ભવ્ય સ્વાગત,  એરપોર્ટથી સીધા જામનગર રાજપેલેસ પહોંચ્યા,  PM મોદીએ જામનગરના રાજવી સાથે કરી મુલાકાત,  PM મોદી પહોંચશે શિલાન્યાસના કાર્યક્રમમાં,  ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીસીનનું શિલાન્યાસ,  ગોરધનપર નજીક સેન્ટરનું કરશે લોકાર્પણ,  PM મોદીએ અંબાણી પરિવાર સાથે કરી મુલાકાત

Breaking News