big news/ સરકારી પરીક્ષાને તૈયારીને લઈને મોટા સમાચાર સીધી ભરતીમાં વય મર્યાદામાં કરાયો વધારો કોરોનાને લઈ ભરતીઓમાં વિલંબિત થતા નિર્ણય સ્નાતક ભરતીમાં 35 વર્ષની જગ્યાએ 36 વર્ષ કરાઈ સ્નાતકથી નીચેની ભરતીમાં 34 વર્ષ કરાઈ

Breaking News