Ahmedabad/ અમદાવાદમાં ધન્વંતરી કોવિડ હોસ્પિટલ બહાર લાઇન, બીજા દિવસે પણ ટોકન લેવા લાગી કતારો, દર્દીઓના સગાઓની ટોકન લેવા લાઇનો, ટોકનકાંડને લીધે કોરોનાથી એક દર્દીનું મોત, ધન્વંતરિ હોસ્પિટલનાં દરવાજે જ થયું મોત, ગંભીર હાલતમાં આવેલ દર્દીને દાખલ ના કરાયા, દર્દીનું મોત થતાં પરિજનોનો કર્યો હતો હોબાળો, રાત્રે 9 વાગ્યાની આસપાસ દર્દીનું ઓક્સિ.લેવલ ઘટયું, ગંભીર દર્દીને રજિ.અને ટોકન બાદ જ દાખલનો નિયમ

Breaking News