પાણીજન્ય રોગચાળો/ અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો પીવાના પાણીના 72 સેમ્પલ પરીક્ષણમાં ફેઇલ અમદાવાદ શહેરમાં ઝાડા ઉલ્ટીના 373 કેસ કમળાના 92 અને ટાઈફોઈડના 269 કેસ ખાડીયા, દાણીલીમડા વિસ્તારના પાણીના સેમ્પલ ફેઇલ બહેરામપુરા, જમાલપુરમાં પાણીના સેમ્પલ ફેઇલ ઉનાળામાં બરફનો ઉપયોગ કરતા સાચવજો કોર્પો.એ 46 બરફ ફેક્ટરીઓમાં તપાસ કરી હતી

Uncategorized