Not Set/ વાઇબ્રન્ટના લીધી બર્ડ ફ્લૂનો રિપોર્ટ તંત્રએ દબાવી રાખ્યો, હાઇકોર્ટમં ખુલાસો

અમદાવાદઃ હાથિજણ ગામમાં બર્ડફ્લૂ ગ્રસ્ત ચાઇનીઝ મૂરઘીને કોઇ આશા ફાઉન્ડેશનમાં મૂકી ગયા હતા. તે દરમિયાન રાજ્યમાં વાઇબ્રન્ટ સમિટ યોજાવવાની હોવાથી તંત્ર દ્વારા તેના રિપોર્ટને દબાવી રાખવામાં આવ્યો હતો આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં આ અંગેનો મોટો ખુલાસો થયો છે. બર્ડ ફ્લૂ અંગેનો રિપોર્ટ 2 જાન્યુઆરીના રોજ આવી ગયો હતો. તેમ છતા તંત્ર દ્વારા આ વાત છુપાવવામાં […]

Uncategorized
gujarathighcourt main1 વાઇબ્રન્ટના લીધી બર્ડ ફ્લૂનો રિપોર્ટ તંત્રએ દબાવી રાખ્યો, હાઇકોર્ટમં ખુલાસો

અમદાવાદઃ હાથિજણ ગામમાં બર્ડફ્લૂ ગ્રસ્ત ચાઇનીઝ મૂરઘીને કોઇ આશા ફાઉન્ડેશનમાં મૂકી ગયા હતા. તે દરમિયાન રાજ્યમાં વાઇબ્રન્ટ સમિટ યોજાવવાની હોવાથી તંત્ર દ્વારા તેના રિપોર્ટને દબાવી રાખવામાં આવ્યો હતો આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં આ અંગેનો મોટો ખુલાસો થયો છે. બર્ડ ફ્લૂ અંગેનો રિપોર્ટ 2 જાન્યુઆરીના રોજ આવી ગયો હતો. તેમ છતા તંત્ર દ્વારા આ વાત છુપાવવામાં આવી હતી. આ મામલે ગુજરાત હાઇકોર્ટે ચુકાદો મલતવી રાખ્યો છે. અને આ મામલે વધુ સુનવણી ગુરુવારે હાથ ધરવામાં આવશે.