Not Set/ દૈનિક રાશિભવિષ્ય/ કેવી રહેશે આપની 10/08/2020, વાંચો આજનું રાશિ ભવિષ્ય

દૈનિક પંચાગ અને આજનાં દિવસનું ધાર્મિક મહત્વ આજનું પંચાંગ તારીખ – તા. 10 ઓગસ્ટ 2020, સોમવાર તિથિ – શ્રાવણ વદ છઠ અને સાતમ (સવારે 6.33 પછી) રાશિ –  મેષ (અ, લ, ઈ) નક્ષત્ર – અશ્વિની યોગ – શૂલ કરણ – વણીજ દિન વિશેષ – શીતળા સાતમ સવારે 9.30 થી 11.08 આજનો દિવસ શુભ વિતાવવા માટે […]

Uncategorized
82fb4516bbfefd3228a2c7b6b3951ff6 8 દૈનિક રાશિભવિષ્ય/ કેવી રહેશે આપની 10/08/2020, વાંચો આજનું રાશિ ભવિષ્ય

દૈનિક પંચાગ અને આજનાં દિવસનું ધાર્મિક મહત્વ

આજનું પંચાંગ

  1. તારીખ – તા. 10 ઓગસ્ટ 2020, સોમવાર
  2. તિથિ – શ્રાવણ વદ છઠ અને સાતમ (સવારે 6.33 પછી)
  3. રાશિ –  મેષ (અ, લ, ઈ)
  4. નક્ષત્ર – અશ્વિની
  5. યોગ – શૂલ
  6. કરણ – વણીજ

દિન વિશેષ –

  • શીતળા સાતમ
  • સવારે 9.30 થી 11.08

આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. 

દૈનિક રાશિભવિષ્ય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મેષ (અ,લ,ઈ)  

  • સૂઝસમજ વધી જાય
  • નિર્ણયો ઉત્તમ રહે
  • પ્રેમ સંબંધો મજબૂત બને
  • ધન લાભ થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – 

  • પ્રવાસની શક્યતા છે
  • સ્ત્રી પાત્રો સાથે મનદુઃખ થાય
  • સ્વાર્થભાવના વધી જાય
  • આરોગ્ય જાળવવું

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  

  • ધનલાભ પ્રબળ છે
  • સહકાર મળી રહે
  • સહકાર મળવાની સાથે લાભ મળે
  • બપોર પછી આશાવાદી વલણ રહે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –

  • વેપારમાં મદદ મળે
  • કોઈની મદદથી લાભ
  • નોકરીમાં અસંતોષ વર્તાય
  • સાસુમાનો તમારી ઉપર સ્નેહ વરસાવે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –

  • નાણાંકીય આયોજન વધે
  • શેરબજારના રોકાણમાં સંયમ રાખજો
  • દેવદર્શનની શક્યતા છે
  • પુત્રવધુ સાથે સંબંધ મજબૂત

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –

  • વિદ્યાર્થીઓ માટે સરળતા
  • વારસાઈ મળવાની શક્યતા
  • જૂનું રોકાણ લાભ આપે
  • ચાંદી પ્રત્યે વધુ આકર્ષણ થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  

  • મામાના સંતાનો દ્વારા લાભ
  • મુસાફરીના યોગ છે
  • મુસાફરીમાં પ્રેમ પણ થઈ શકે
  • મોડી રાત્રે મન વધુ ચિંતન કરે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) –

  • આત્મવિશ્વાસમાં થોડી ઊણપ વર્તાય
  • સંતાન સાથે સંયમ રાખવો
  • ખોટો ઉશ્કેરાટ ન કરવો
  • પરદેશ માટે સક્રીય થઈ શકાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • લગ્ન માટે વધુ ચિંતન થાય
  • ક્યાંક કંઈક ખૂટતું હોય તેવું જણાય
  • બપોર પછી શુભ છે
  • શુભ પ્રસ્તાવ આવી શકે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –

  • જીવનસાથી ઉપર પ્રેમ વધે
  • ભાગીદારી પેઢીમાં લાભ
  • વેપાર આગળ ધપે
  • આવકમાં ઉમેરો થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • નોકરી અર્થે બહારગામના યોગ
  • મોજમજા વધુ રહે
  • મન પ્રફુલ્લિત રહે
  • શાંતિથી દિવસ પસાર થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –

  • ધનલાભ મળી જાય
  • નવી પ્રોપર્ટી વસાવવાની ઇચ્છા થાય
  • માતા સાથે સ્નેહ વધે
  • ધર્મપ્રવાસ થઈ શકે

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય લિંગાષ્ટકમનો પાઠ કરવો.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews