પ્રતિબંધિત કપ ઝડપાયા/ અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક કપ ઝડપાયા પ્રતિબંધિત કપ વેંચતા વ્યક્તિ સામે કાર્યવાહી કોર્પોરેશને એક વ્યક્તિ સામે કર્યો પોલીસ કેસ પોતાના વાહન પર વેચી રહ્યો હતો પેપર કપ સોલિડ વેસ્ટ વિભાગે ઈસમને દંડ ભરવા જણાવ્યું કપ વેંચતા ઈસમે અધિકારીઓ સામે કરી દાદાગીરી કામગીરી દરમિયાન બૂમો પાડી લોકોને એકઠા કર્યા ફોન કરી પોતાના મળતિયાઓને બોલાવ્યા અધિકારીઓને દબાવવાની કરી કોશિશ અધિકારીઓએ માધુપુરા પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવી પોલીસે ફરજમાં રુકાવટનો ગુનો કર્યો દાખલ પ્રતિબંધિત કપ વેંચતા વ્યક્તિની અટકાયત કરી

Breaking News