National/ ગુજરાતનાં માજી ગૃહમંત્રી સામે ફરિયાદ, મુંબઇ પોલીસમાં ફરિયાદ થતાં ચકચાર, મોહન ડેલકર આત્મહત્યા કેસમાં નવો વળાંક, આપઘાત કેસમાં મુંબઇ પોલીસમાં નોંધાઇ ફરિયાદ, દમણ-દીવ પ્રશાસક પ્રફુલ પટેલ વિરુદ્ધ ફરિયાદ, દાદરા નગર હવેલીનાં કલેકટર વિરુદ્ધ ફરિયાદ, પૂર્વ પોલીસ સુપ્રિ.વિરુદ્ધ નોંધાઇ પોલીસ ફરિયાદ, આગામી સમયમાં પોલીસ કરશે સઘન તપાસ

 

Breaking News