Gujarat/ અમદાવાદમાં ફરી વ્યાજખોરનો આંતક આવ્યો સામે, ચાંદખેડામાં વિધાર્થીએ વ્યાજખોર વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, વિદ્યાર્થીએ બે લોકો સામે નોંધાવી ફરિયાદ , આશિષ દેસાઇ અને રાહુલ દેસાઇ સામે ફરિયાદ, મિત્રની કોલેજ ફી ભરવા લીધા હતા ઉછીના પૈસા, વિદ્યાર્થીએ રૂ 10 હજાર ઉછીના લીધા હતા, વ્યાજ સહિત નાણાં ચૂકવ્યા છતાં વધુ વ્યાજની કરી માંગણી, 1 હજાર માટે દરરોજ 4000ની પેનલ્ટી ચઢાવી, 4000ની પેનલ્ટી ચઢાવી માંગ્યા 30000 રૂપિયા, પૈસા આપવાનો ઇનકાર કરતા માર માર્યાની ફરિયાદ, પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

Breaking News