Ahmedabad/ અમદાવાદમાં બાકીની ત્રણ મેચમાં પ્રેક્ષકો વિના રમાશે, બાકીની ત્રણ ટી-20 માં દર્શકોને પ્રવેશ નહીં, જે દર્શકોએ ટિકિટ લીધી છે તેમને રિફંડ અપાશે, GCA લોકોને ટિકિટનું રિફંડ આપશે, GCA ના ઉપપ્રમુખ ધનરાજ નથવાણીની જાહેરાત

Breaking News