Gujarat/ અમદાવાદમાં બાકી કરદાતાઓ સામે મનપાની ઝુંબેશ , શહેરના વિવિધ ઝોનમાં 239 મિલકતો કરી સીલ , મિલકત વેરો ન ભરનાર સામે મનપાની કાર્યવાહી, ઉત્તર-પશ્ચિમમાં 90 મિલકતો મનપા દ્વારા કરાઈ સીલ, જીમખાના, બેન્ક સહિત ફેક્ટરીઓ પણ કરાઈ સીલ , વસ્ત્રાપુરમાં એક જ માલિકીની 18 મિલકતો સીલ

Breaking News