Gujarat/ અમદાવાદમાં બાપુનગરની હોટલમાં હત્યાનો મામલો,પત્નીની હત્યા મામલે નવો વળાંક,પત્નીના આડા સંબંધોના કારણે હત્યા કર્યાનો ઘટસ્ફોટ,મૃતક યોગીતાને તેના ભાઈના સાળા જોડે હતા આડાસંબંધો,મોબાઇલ તેમજ માધ્યમથી પતિને જાણકારી મળી,હોસ્પિટલમાં પતિએ કાગળ પર લખીને કર્યો ખુલાસો,પોલીસે પતિ વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો

Breaking News