Breaking News/ અમદાવાદમાં ભુવા કે ભુવામાં અમદાવાદ…?, શહેરમાં ભુવા પડવાનો સિલસિલો યથાવત, બોપલ વિસ્તારના મુખ્ય માર્ગ પર પડ્યો મસમોટો ભૂવો, ભૂવામાં આખે આખુ સર્કલ થયું ગરકાવ, બોપલ-ઘુમાંનું પદ્માસન સર્કલ થયું ભૂવામાં ગરકાવ, ટ્રાફિક પોલીસનું બુથ પણ ભૂવામાં ગરકાવ, હજુ પણ શહેરમાં ભુવા રાજ યથાવત  

Breaking News