Ahmedabad/ અમદાવાદમાં વટવા ફેઝ-4માં લાગેલી આગ કાબૂમાં, 6 થી 7 કલાકમાં આગ પર મેળવાશે સંપૂર્ણ કાબુ, ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટનું નિવેદન, મંતવ્ય ન્યૂઝ પર આપી ખાસ જાણકારી, આગમાં કોઇ જાનહાનિનાં સમાચાર નહીં,

Breaking News