Breaking News/ અમદાવાદમાં વધ્યા કંન્જેસ્ટી વાઇટીસના કેસો, સરકારી દવાખાનાઓમાં આવે છે રોજના 150 દર્દીઓ, નવા અને જૂના દર્દી થઈને રોજના 400 કેસો, કંન્જેસ્ટી વાઇટીસના દર્દીઓ વધતા શરૂ કરાઇ અલગ ઓપીડી, કંન્જેસ્ટી વાઇટીસના દર્દીઓ માટે અલગ વોર્ડ બનાવાયો, ગત વર્ષ કરતાં આ વર્ષે કંન્જેસ્ટી વાઇટીસના કેસો વધ્યા

Breaking News