Breaking News/ કેનેડામાં અમદાવાદના યુવકનું અકસ્માતમાં થયું મૃત્યુ, મૃતદેહને ભારત પરત લાવવા લોકોએ દિલ ખોલીને કર્યું દાન, ક્રાઉડ ફંડિંગ દ્વારા લોકોએ 26.37 લાખ રૂપિયા એકત્ર કર્યા, અમદાવાદના વર્સિલ પટેલ માટે લોકોએ દિલ ખોલીને દાન કર્યું, રૂ. 18.61 લાખની જરૂર સામે 26.37 લાખ રૂપિયાનું મળ્યું દાન, એકઠી થયેલી રકમ વર્સિલના મૃતદેહને ભારત મોકલવા માટે ખર્ચાશે

Breaking News