Breaking News/ અમદાવાદમાં સગી જનેતા બની હત્યારી માસૂમ બે માસની બાળકીને ફેંકી કરી હત્યા ત્રીજા માળેથી માસૂમને નીચે ફેંકી દીધી મૃતક બાળકી જન્મ સમયથી હતી બિમારી હોસ્પિટલનાં સીસીટીવી આવ્યા સામે માતાએ દીકરીને નીચે ફેંકી ગુમ થયાનું કર્યુ નાટક હોસ્પિટલના સીસીટીવીમાં ફૂટયો ભાંડો શાહીબાગ પોલીસે હત્યારી જનેતાની કરી ધરપકડ

Breaking News