Gujarat/ અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટનાનો મામલો, સમગ્ર ઘટનામાં એક વ્યક્તિનું નિપજયું મોત, અન્ય ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ, ગઇકાલે રાત્રે હિટ એન્ડ રનની બની હતી ઘટના, શિવરંજની ચાર રસ્તા પાસે કાર ચાલકે સર્જયો અકસ્માત, સોલા સિવિલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી ,

Breaking News