હિટ એન્ડ રન/ અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના હીટ એન્ડ રનમાં એક મહિલાનું મોત વસ્ત્રાલમાં રિલાયન્સ પંપ પાસેની ઘટના SP રિંગ રોડ પર હિટ એન્ડ રનની ઘટના માતા,પુત્રી રસ્તો ક્રોસ કરતા હતા મહિલાનું ઘટના સ્થળે જ મોત બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવી

Breaking News