Gujarat/ અમદાવાદમાં 45થી વધુ વયનાનું વેક્સિનેશન બંધ , કોર્પોરેશન વિસ્તારમાં આજે નહીં થાય વેકસીનેશન , કોરોના રસીનો સ્ટોક ખૂટતા લેવામાં આવ્યો નિર્ણય , વેક્સિનનો નવો જથ્થો આવ્યા બાદ થશે રસીકરણ, 18 થી 44 વર્ષની વયના લોકોને અપાશે વેક્સિન

Breaking News