Gujarat/ આજથી 6 દિવસ જલારામ વીરપુર મંદિર બંધ , આજથી 1 સપ્ટેમ્બર સુધી જલારામ મંદિર બંધ , જન્માષ્ટમી પર્વ પર પણ મંદિર રહેશે બંધ , મંદિરના ગાદીપતિ રઘુરામબાપા દ્વારા નિર્ણય, 6 દિવસ સુધી અન્નક્ષેત્ર પણ રહેશે બંધ , મંદિર અને અન્નક્ષેત્રમાં ભીડ ના થાય તે માટે મંદિર બંધ, 2 સપ્ટે.થી ભક્તો રાબેતા મુજબ દર્શન કરી શકશે,

Breaking News