Gujarat/ ગોંડલના ભાદર-1 ડેમના વધુ દરવાજા ખોલાયા , ભાદર-1 ડેમના 15 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યાં , ભાદર ડેમ પર ગોંડલ તાલુકા પોલીસનો બંદોબસ્ત , ભાદર ડેમ હેઠવાસમાં આવેલ 22 ગામને કરાયા એલર્ટ

Breaking News