Gujarat/ અમદાવાદમાં 8 વોર્ડમાં રાત્રીના 10 બાદ ધંધા રહેશે બંધ, કોરોનાના કેસ વધતા AMCનો નિર્ણય, જોધપુર, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા, પાલડી, ઘાટલોડિયા અને મણિનગર વિસ્તારમાં રહેશે ધંધા બંધ, રેસ્ટોરા, મોલ, શો રૂમ, પાનની દુકાન, ક્લબ રહેશે બંધ, ટી સ્ટોલ, ફરસાણની દુકાન, હેર સલૂન પણ રહેશે બંધ, 8 વોર્ડમાં રાત્રે 10 બાદ આ ધંધા બંધ રહેશે, માણકચોક ખાણીપીણી બજાર પણ રહેશે બંધ, રાયપુર ખાણીપીણી બજાર પણ રહેશે બંધ

Breaking News