Gujarat/ દહેગામઃ 10 દિવસ પહેલા ગુમ થયેલ યુવકનો મામલો, યુવકની લાશ અડાલજ કેનાલમાંથી મળી આવી, યુવકની ગાડી સળગેલી હાલતમાં મળી હતી, નિકોલ પો.સ્ટે.ની હદમાંથી મળી હતી, ગાંધીનગર LCBએ સમગ્ર મામલે કરી તપાસ, તપામાં યુવકની હત્યા થઇ હોવાનું આવ્યું બહાર, ધક્કો મારી મોત નિપજાવ્યું હોવાનું બહાર આવ્યું, યુવકના મિત્ર (આરોપી)ને પકડી ખૂનનો ભેદ ઉકેલ્યો

Breaking News