Breaking News/ અમદાવાદમાં ACBની વધુ એક સફળ ટ્રેપ, શાહીબાગ હોમગાર્ડ ડિવિઝન કમાંડન્ટ લાંચ લેતા ઝડપાયો, 3000 હજારની લાંચ લેતા મુકેશ શાહ ઝડપાયો, જવાનને ફરજમાં હેરાન ન કરવા માંગી 10000ની લાંચ, આગાઉ 7 હજાર મેળવી 3 હજાર લેવા જતા રંગે હાથ ઝડપાયો  

Breaking News