Gujarat/ અમરેલી ગીર અને બૃહદગીર રેન્જ વિસ્તારમાં સિંહ પર સંકટ, ખાંભા-શેત્રુંજી વિસ્તારમાં 15 દિવસમાં 4 સિંહોના મોત, જાફરાબાદમાં બિમાર સિંહણનું મોત, બાબરકોટ એનિમલ કેર સેન્ટરમાં સિંહણનું મોત, તંત્રએ અન્ય સિંહોની તપાસ કરવા આદેશ, કઈ બિમારીના કારણે સિંહણનું મોત થયું તેની સ્પષ્ટતા નહીં, 15 દિવસમાં 4 સિંહોના મોત થતા વનવિભાગમાં દોડધામ

Breaking News