Breaking News/ વલસાડ: પારુલ યુનિવર્સિટીના 3 વિદ્યાર્થીઓ દારૂ સાથે ઝડપાયા, દમણથી દારૂ ભરી વડોદરા તરફ જઈ રહ્યા હતા, 2 યુવક અને 1 યુવતીને દારૂના જથ્થા સાથે પોલીસે દબોચ્યા, ઝડપાયેલ ત્રણેય વિદ્યાર્થીઓ આફ્રિકન દેશના વતની, 2 વિદ્યાર્થી ઝિમ્બાવે અને 1 વિદ્યાર્થી કોંગો નો હોવાનું સામે આવ્યું, દારૂની 88 બોટલ સાથે ઝડપાયા ત્રણેય વિદ્યાર્થીઓ, વલસાડ પોલીસ દ્વારા આફ્રિકન એમ્બેસીને કરાઈ જાણ, ત્રણેય વિદ્યાર્થીઓને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરાઈ  

Breaking News