Breaking News/ અમદાવાદમાં CBIની મોટી કાર્યવાહી IT વિભાગના આસિ. કમિશ્નરની કરાઈ ધરપકડ આસિ. કમિશ્નર વિવેક જોહરીની CBIએ કરી ધરપકડ લાંચ લેવાના મામલે ઝોહરીની કરવામાં આવી ધરપકડ આરોપીએ મોબાઈલ ફોન સાબરમતી નદીમાં ફેંકી દીધા હતા CBI દ્વારા ફાયર વિભાગની મદદથી નદીમાથી 2 ફોન કબ્જે કર્યા સમગ્ર મામલે CBI કરી રહી છે વધુ તપાસ

Breaking News