Breaking News/ અમદાવાદમાં CBIની મોટી કાર્યવાહી અરિહંત જ્વેલર્સ અને તેના ભાગીદારો વિરુદ્ધ નોંધી ફરિયાદ અનંત શાહ, મૌલિકા શાહ અને જીગર હેબરા વિરુદ્ધ નોંધી ફરિયાદ બેંક સાથે રૂપિયા 12 કરોડની છેતરપીંડીની નોંધાઇ ફરિયાદ IPC 420,120B અને IPC ACT 1988-13(2) મુજબ ગુનો નોંધાયો CBIએ તમામ આરોપીઓ ઝડપી પાડવા તજવીજ હાથ ધરી

Breaking News