Gujarat/ અમદાવાદમાં ITનું મેગા ઓપરેશન, શહેરનાં 6 લેન્ડ ડીલરોને ત્યાં IT ત્રાટકયું, દિપક ઠક્કર અને યોગેશ પુજારા ITની ઝપટે, કે.મહેતા ગ્રુપ પર પણ ITની તવાઇ , અન્ય એક નામાંકિત ગ્રુપ પર પણ દરોડા, કુલ 24થી વધુ સ્થળોએ ચાલી રહી છે દરોડાની કામગીરી , યોગેશ પુજારા છે નામાંકિત ઉદ્યોગપતિનો ભાણેજ , વહેલી સવારે ઓપરેશનથી રિયલ એસ્ટેટ લોબીમાં સોપો , અમદાવાદમાં લાંબા સમય બાદ ITનું મેગા ઓપરેશન , શહેરમાં ભારે ચર્ચા

Breaking News