અમદાવાદમાં મકાન ધરાશાયી/ અમદાવાદ:મીઠાખળી ટી કે હાઉસ પાસે મકાન ધરાશાઈ ચોરાની ગલીમાં મકાન ધરાશાઈ 4 લોકોને રેસ્ક્યુ કરી સારવાર માટે મોકલ્યા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર મકાનમાં એક દટાયેલાનું રેસ્ક્યુની કામગીરી ચાલુ

Breaking News